અમદાવાદ : શહેરની 15 સ્કૂલ અને વડોદરાની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,તંત્રમાં દોડધામ
સબરીમાલા ભેદભાવ કેસની સુનાવણી માટે નવ જજોની બેન્ચની રચના કરવામાં આવી..7 એપ્રિલથી શરૂ થશે સુનાવણી….
ટીમ ઇન્ડિયાનો પ્રચંડ વિજય: પાકિસ્તાન સામે 61 રને ઐતિહાસિક જીત, ભારત સુપર-8માં ક્વોલિફાય
આજે મહાશિવરાત્રી: ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આ રીતે કરો જલાભિષેક, આ રહ્યો પૂજાનો શુભ સમય.
30 કરોડના છેતરપિંડીના કેસમાં વિક્રમ ભટ્ટની પત્ની શ્વેતાંબરીને જામીન મળ્યા
શ્રીલંકામાં ભારતનું શાહી સ્વાગત: અર્શદીપના ભાંગડા, હાર્દિક-માહિકા છવાયા.
ડબલ એન્જિન ગ્રોથ: આસામમાં હાઇવે પર ઉતરશે પીએમ મોદીનું વિમાન, રાફેલ અને સુખોઇ જેવા યુદ્ધવિમાનો માટે રસ્તો તૈયાર.
ઈશાન-હાર્દિક-વરુણની ત્રિપુટી ચમકી: ભારતની સતત બીજી જીત, ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર કબજો.
હચમચાવી દેતી ઘટના: ₹50 લાખ આપ્યા છતાં એજન્ટોએ ભોંયરામાં કેદ કર્યા, “પૈસા નહીં આપો તો કિડની વેચી દઈશું” તેવી ધમકીથી પરિવાર ધ્રૂજી ઉઠ્યો.
ગાંધીનગર: રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, 47 અધિકારીઓને ‘ઈન-સીટુ’ બઢતીની ભેટ
દહેગામ : રખિયાલના સર્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આસ્થાના પર્વ ગૌરી વ્રતની ઉજવણી
દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીનગર ખાતે વાર્ષિક પુરસ્કાર સમારોહ 2025–26નું ભવ્ય આયોજન.
માત્ર 700 ગ્રામના અધૂરા માસે જન્મેલા નવજાતને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના NICUમાં મળ્યું નવજીવન..
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે સરકાનો મહત્વનો નિર્ણય.. વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવા