27 C
Ahmedabad
Saturday, April 18, 2026

ગાંધીનગર : રાજ્ય સરકાર શિક્ષણમાં સુધારો લાવવા કટિબદ્ધ, આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે કર્યા MOU


રાજય સરકાર શિક્ષણમાં સુધારો લાવવા કટિબદ્ધ બની છે..

રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવાની વધુ એક પહેલ શરૂ કરવામાં આવી છે.. ૪ ફેબ્રઆરી 2023 ના ના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શિક્ષણ વિભાગ તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થા ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ વચ્ચે MoU સંપન્ન થયા છે.

દેશના આ પ્રકારના પ્રથમ MoU અંતર્ગત રાજ્યની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને @OECD દ્વારા હાથ ધરાતા પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ (PISA) માટે સક્ષમ બનાવતી ‘PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ’ યોજવામાં આવશે,

જેનાથી શિક્ષકો તથા વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર મળશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -