બેફામ આરોપીઓની હવે ખેર નહી: મોરબીમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા 2 ઈસમો જેલહવાલે; પાસા તળે અટકાયત કરવામાં આવી
મતદાન જાગૃતિ: આણંદની શાળાઓમાં રંગોળી સ્પર્ધા યોજાઈ, 223 શાળાની 1955 વિદ્યાર્થીઓએ રંગોળઈ બનાવી અવશ્ય મતદાન કરવાનો સંદેશ આપ્યો
ગોંધરા કાંડનો મુખ્ય સાક્ષી ચૂંટણી લડશે: બાપુનગર બેઠક પર ઈમ્તિયાઝ ખાન JDUની ટિકિટ પર ચૂંટણી લડશે, ઉમેદવારી ફોર્મ ભર્યુ
જોખમી ચૂંટણી પ્રચાર: સુરતમાં ભાજપના કાર્યકરોએ જીવને જોખમમાં મૂક્યા, JCB પર ચડીને મતદારોને આકર્ષવા સ્ટંટ કર્યા
રાજકોટના સમાચાર: મતદાનના દિવસે સાઈન લેંગ્વેજના તજજ્ઞો તૈનાત, શ્રવણ-વાણીની ક્ષતિ ધરાવતા મતદારોની સમસ્યાનું નિરાકરણ કરશે
કોર્ટેનો ચુકાદો: સુરેન્દ્રનગરમાં ગાંજા સાથે ઝડપાયેલી મહિલાને કોર્ટે એક વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો
મહેસાણામાં નીતિન પટેલ બોલ્યા: ‘મારે કરવાનું હતું તે કરી દીધું છે, હવે કોઈ ખાડા ટેકરા આવવાના નથી; એ બધું મારા પર આવી ગયું’
રસ્તો નહીં તો વોટ નહીં: નવાગામ ઘેડને જોડતા જૂના બંધ પડેલા રસ્તાને લઈ હિતરક્ષક સમિતની રચના, પ્રશ્નનો ઉકેલ ન આવે તો ચૂંટણી બહિષ્કારના પોસ્ટર...
દારૂની હેરાફેરી: બોરસદના કિંખલોડમાં મિનિટ્રકમાંથી રૂ.3.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, પોલીસે છ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો
Winter Travel Tips : ડિસેમ્બરની રજાઓમાં ફરવા જવું છે? જાણો શિળાયામાં ફરવા લાયક સ્થળો વિશે
સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય: લાલુ પ્રસાદ યાદવની જામીન અને સજા સ્થગિત રાખવાનો આદેશ યથાવત
ગીરમાં સિંહ પજવણી કરનાર ટોળકી પર વન વિભાગનો સકંજો: વેરાવળના 8 શખ્સો ઝડપાયા
વર્ચસ્વ યથાવત: સાણોદા ખાતે યોજાયેલ રમતોત્સવમાં શ્રી ગાયત્રી વિદ્યામંદિર-લીહોડાની કબડ્ડી ટીમનો વિજય
ભારત vs ઈંગ્લેન્ડ પ્રથમ વનડે: ટીમ ઈન્ડિયા આજે મેદાનમાં, જાણો મેચનો સમય અને લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
6 દાયકા બાદ ગીરના જંગલમાં ફરી ગુંજ્યો ‘ચિલોત્રા’નો કલરવ: રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને અભૂતપૂર્વ સફળતા