રાજકોટના સમાચાર: મતદાનના દિવસે સાઈન લેંગ્વેજના તજજ્ઞો તૈનાત, શ્રવણ-વાણીની ક્ષતિ ધરાવતા મતદારોની સમસ્યાનું નિરાકરણ કરશે
કોર્ટેનો ચુકાદો: સુરેન્દ્રનગરમાં ગાંજા સાથે ઝડપાયેલી મહિલાને કોર્ટે એક વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો
મહેસાણામાં નીતિન પટેલ બોલ્યા: ‘મારે કરવાનું હતું તે કરી દીધું છે, હવે કોઈ ખાડા ટેકરા આવવાના નથી; એ બધું મારા પર આવી ગયું’
રસ્તો નહીં તો વોટ નહીં: નવાગામ ઘેડને જોડતા જૂના બંધ પડેલા રસ્તાને લઈ હિતરક્ષક સમિતની રચના, પ્રશ્નનો ઉકેલ ન આવે તો ચૂંટણી બહિષ્કારના પોસ્ટર...
દારૂની હેરાફેરી: બોરસદના કિંખલોડમાં મિનિટ્રકમાંથી રૂ.3.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, પોલીસે છ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: ‘શ્રીકાંત’ બેસ્ટ ફિલ્મ, કાર્તિક આર્યન અને યામી ગૌતમે જીત્યા સર્વશ્રેષ્ઠ કલાકારના એવોર્ડ
અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ: 9 લોકોના કરૂણ મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી; 58 વર્ષીય મહિલાને મળ્યો કાયમી ઉકેલ
સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય: લાલુ પ્રસાદ યાદવની જામીન અને સજા સ્થગિત રાખવાનો આદેશ યથાવત
ગીરમાં સિંહ પજવણી કરનાર ટોળકી પર વન વિભાગનો સકંજો: વેરાવળના 8 શખ્સો ઝડપાયા