ઉત્તરપશ્ચિમમાં ઠંડીનો કહેર,20 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું ; આગામી બે દિવસ પર્વતો પર બરફવર્ષા, 39 ટ્રેનોને અસર
મહાકુંભમાં 11 ભક્તોને હાર્ટ એટેક; 2 ની હાલત નાજુક,હવામાનમાં આવેલા અચાનક ફેરફારથી મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટે મુશ્કેલી સર્જાઈ
મહાકુંભ ૨૦૨૫ :આજે પવિત્ર સ્નાનનો પહેલો દિવસ છે. લાખો ભક્તોએ સ્નાન શરૂ કર્યુ. આ વખતે 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરે એવો અંદાજ
દહેગામ : રખિયાલ ખાતે ભાજપ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી,જિલ્લા સદસ્ય ભરતસિંહ ઝાલાએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી
ઠંડીમાં સાચવજો, માથા પર કંઈક રાખો’, જ્યારે પીએમ મોદી અચાનક પત્રકારો પાસે પહોંચ્યા અને તેમની તબિયત વિશે પૂછ્યું
આપ ધારાસભ્ય ગોગીનું ગોળી વાગતાં શંકાસ્પદ સંજોગોમાં મોત, મોડી રાત્રે ઘરમાં બની ઘટના
ગાઢ ધુમ્મસથી ગતિ ધીમી પડી: 16 રાજ્યોમાં બે દિવસ ખરાબ હવામાનની ચેતવણી, પર્વતોમાં બરફવર્ષા અને વરસાદની શક્યતા
સંભલના શાહી જામા મસ્જિદ વિવાદ પર યુપી સરકારને નોટિસ, કૂવાની પૂજા પર પ્રતિબંધ
મહાકુંભ: શું આ શુભ સંયોગ બનવાનો છે? જાણો મહાકુંભનો શાહી સ્નાન કાર્યક્રમ ક્યારે થશે
ભવિષ્ય યુદ્ધમાં નહીં, પણ બુદ્ધમાં છે’, ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પીએમ મોદીએ મંત્ર આપ્યો
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ગ્રામસેવકોની રજૂઆતને હકારાત્મક વાચા આપતા તેમનું માસિક પ્રવાસ ભથ્થું રૂ. 1,850થી વધારીને રૂ. 2,700 કરાયું
નવરાત્રી-દશેરાના તહેવારોમાં કાનૂની માપવિજ્ઞાન તંત્રની રાજ્યવ્યાપી ઝુંબેશ: 455 એકમોની તપાસ,251 સામે ગુના નોંધી રૂ. 5.42 લાખની માંડવાળ ફી વસૂલાત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભીષણ અકસ્માત, ઊભેલા ટ્રકમાં ઘૂસી ઇલેક્ટ્રિક કાર, બાળક અને મહિલાનું કરુણ મોત
અમિત શાહે 36,852 શહીદ પોલીસકર્મીઓને નમન કર્યા, આ વર્ષે 154 નવા નામ જોડાયા
ગાંધીનગર ખાતે વિજયાદશમી પર્વે શસ્ત્રપૂજન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ