વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ભારત કોરિડોરનું કર્યુ ઉદ્ઘાટન, દિલ્હીથી મેરઠ 40 મિનિટમાં મુસાફરી, રેપિડ રેલમાં વડાપ્રધાને કરી સફર
બાંદીપોરામાં સેનાની ટ્રક ખાડામાં પડી… ચાર જવાનો શહીદ, બે ઘાયલ
વડાપ્રધાન મોદીએ કિરેન રિજિજુને ચાદર સોંપી, અજમેર દરગાહમાં ચડાવવામાં આવશે
ભારતને મોટી સફળતા મળીઃ 26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની મંજૂરી
દેશભરમાં નવા વર્ષની ઉજવણી, રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે દિલ્હી એમ્સમાં નિધન થયું
રૂમમાં લટકતી મળી 25 વર્ષીય ઇન્ફલુંએન્સરની લાશ, ‘જમ્મુ કી ધડકન’ તરીકે ફેમસ થઈ,6 લાખથી વધુ ફોલોઅર્સ
મહારાષ્ટ્રના તમામ મંદિરોમાં એક સાથે આરતી કરવામાં આવશે. આ માટે અઠવાડિયામાં એક દિવસ નક્કી કરવામાં આવશે
ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે વિનોદ કાંબલીની મદદ માટે આગળ આવ્યા, તેમની સારવાર માટે 5 લાખ રૂપિયા આપ્યા
રાષ્ટ્ર નિર્માણના ‘અટલ’ આદર્શની શતાબ્દી: ભૂતપૂર્વ વડા પ્રધાન દ્વારા શીખવવામાં આવેલા સિદ્ધાંતો ભારતને પ્રેરણા આપતા રહેશે
“અમદાવાદમાં બારે મેઘ ખાંગા થયા”: બાકરોલમાં રેકોર્ડબ્રેક 12.42 ઈંચ વરસાદથી જળબંબાકાર, જનજીવન અસ્તવ્યસ્ત
ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી: 24 જુલાઈએ તમામ શાળાઓમાં ફરજિયાત રજા જાહેર
રાજ્યમાં ITIનું મેગા અપગ્રેડેશન : 177 બાંધકામ અને રિનોવેશન પ્રોજેક્ટ્સને વેગ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક
દહેગામમાં બેફામ રીક્ષા હંકારી લોકોની જિંદગી જોખમમાં મૂકનારા બે ચાલકો ઝડપાયા