ચેસની દુનિયામાંથી એક ચોંકાવનારી ઘટના,રશિયન ચેસ પ્લેયર પર વિરોધીને ઝેર આપવાનો આરોપ,સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના
ઈરાકમાં છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડીને 9 વર્ષ કરી!! બિલ વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા
સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપ્યા,17 મહિના બાદ મનીષ સીસોદીયા આવશે જેલની બહાર
નીરજ ચોપરાને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મળ્યો; પાકિસ્તાનના નદીમે ગોલ્ડ જીત્યો, રેકોર્ડ 92.97 મીટર થ્રો
ભારતીય હોકી ટીમે સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો, મેચ 2-1થી જીતી
ઓલિમ્પિકમાં ભારતની ગોલ્ડ અને સિલ્વર મેડલની આશાને આંચકો, કુસ્તીની ફાઈનલ પહેલા વિનેશ અયોગ્ય જાહેર, કરોડો ભારતીયોનું દિલ તૂટ્યું
નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરાયા
ક્યુબાની લોપેઝને હરાવીને વિનેશ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા રેસલર બની
જન ધન-મૂળભૂત બચત ખાતાઓમાં લઘુત્તમ રકમની કોઈ આવશ્યકતા નથી, નાણામંત્રીએ આપી માહિતી
રીલ્સ બનાવનારા કેવા કપડાં પહેરે છે, નજર ઝૂકી જાય છે; સંસદમાં વરિષ્ઠ નેતાએ પ્રતિબંધની કરી માંગ
દહેગામ તાલુકા પગાર કેન્દ્ર શાળા બની ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’: ૪૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નવીન ભવનનું ભવ્ય લોકાર્પણ સંપન્ન
દહેગામના નાના જાલુન્દ્રા ગામે પોલીસના દરોડા: જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો રૂ. 11,750 ના મુદ્દામાલ સાથે ઝડપાયા
પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
ધરાશાયી થયેલા બાગાયતી પાકને ફરી બેઠા કરવા કૃષિ વૈજ્ઞાનિકોની ટીમો ખેડૂતોના ખેતરોમાં જઈને આપી રહી છે પ્રત્યક્ષ તાલીમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી