નરોડા : રાધે ગોવિંદ ગેલક્સીમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
ગાંધીનગર : દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે નદીમાં ડૂબી જતા આઠ લોકોના મોત..સમગ્ર પંથકમાં ગમગીની
વડોદરામાં ભારે વરસાદથી તારાજી, મુખ્યમંત્રી, મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રી રાહતનિધીમાં આપશે એક મહિનાનો પગાર
એસટી વિભાગની ૨૦ નવીન હાઈ ટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી કરાવાયું પ્રસ્થાન.. વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી લીલીઝંડી
ઉંઝામાં ઉમિયા માતાજી મંદિર ખાતે કાપડની બેગ વેન્ડીંગ મશીન કાર્યરત,મુખ્યમંત્રીએ પાંચ રૂપિયાનો સિક્કો નાંખી કાપડની થેલી મેળવી મશીનનું કર્યું ઉદ્ઘાટન
દારૂબંધીને લઈને ગૃહ વિભાગનો વિચિત્ર પરિપત્ર,હવે 1 લાખનો દેશી દારૂ અને 2.50 લાખનો વિદેશી દારૂ પકડાય તો જ ક્વોલિટી કેસ
હવે ગાંધીનગરવાસીઓ પણ કરી શકશે મેટ્રો ટ્રેનની મુસાફરી,વાસણાથી ગાંધીનગરનું ભાડુ માત્ર રૂ.35
ગાંધીનગર-અમદાવાદ બાદ હવે ગુજરાતના આ શહેરોમાં પણ મેટ્રો ટ્રેન દોડાવવાની તૈયારી
ગુજરાતના શાન સમા સિંહોના દર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું બનશે હવે વધુ સરળ
અંબાજી મેળામાં પદયાત્રી માઈભકતોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સજ્જ , ક્યું આર કોડ સ્કેન કરો સુવિધા મેળવો
નવરાત્રી-દશેરાના તહેવારોમાં કાનૂની માપવિજ્ઞાન તંત્રની રાજ્યવ્યાપી ઝુંબેશ: 455 એકમોની તપાસ,251 સામે ગુના નોંધી રૂ. 5.42 લાખની માંડવાળ ફી વસૂલાત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભીષણ અકસ્માત, ઊભેલા ટ્રકમાં ઘૂસી ઇલેક્ટ્રિક કાર, બાળક અને મહિલાનું કરુણ મોત
અમિત શાહે 36,852 શહીદ પોલીસકર્મીઓને નમન કર્યા, આ વર્ષે 154 નવા નામ જોડાયા
ગાંધીનગર ખાતે વિજયાદશમી પર્વે શસ્ત્રપૂજન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આવતીકાલે ગુજરાતના 28 જિલ્લાઓમાં ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નાં 101 નવા કેન્દ્રોનું લોકાર્પણ