અમદાવાદ : ચાંદખેડામાં બનશે દેશનો સૌથી મોટો મોલ : લુલુ ગ્રુપે ખરીદી રૂપિયા 519 કરોડની જમીન
ફેસબુકની જેમ, WhatsApp માં પણ ટૂંક સમયમાં આ સુવિધા આવશે, જે તમારી પ્રોફાઇલના દેખાવને બદલી નાખશે.
ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર ટેરિફ લાદવાના નિર્ણય,શેરબજારમાં ઘટાડો.સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઘટ્યો
અમેરિકાના નાણાંમંત્રીએ યુરોપિયન દેશોને કહ્યું,ભારત અને ચીન પર 100 ટકા ટેરિફ લગાવો
સોનાના ભાવમાં હલચલ..દિવાળી સુધીમાં રૂપિયા 1.25 લાખની નજીક પહોંચવાની ધારણા..
નવું આવકવેરા બિલ 2025: નવા આવકવેરા બિલથી કોને કેટલો ફાયદો થશે, જાણો તેમાં શું ખાસ છે?
17,000 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં ED અનિલ અંબાણીની કરશે પૂછપરછ
કેનેડિયન બિઝનેસ ટાયકૂન ટ્રમ્પને ચેતવણી આપી, કહ્યું ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્ર સાથે લડાઈ પસંદ કરવી એ એક મોટી ભૂલ
અદાણી-અંબાણીથી લઈને મસ્ક સુધીના વિશ્વના ધનિકોની યાદીમાં ઉથલપાથલ
વ્હાઇટ હાઉસે ભારત સહિત ટ્રમ્પ ટેરિફની નવી યાદી જાહેર કરી; અમલીકરણની તારીખ પણ મુલતવી રાખી
રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ પર આરોગ્ય મંત્રીની ત્વરિત કાર્યવાહી : સાઇકાઇટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસરની તાત્કાલિક બદલી
હાથશાળ-હસ્તકલા પુરસ્કાર 2025ની જાહેરાત: 11રાજ્ય કક્ષા અને 4 ઝોન વાઇઝ એમ કુલ 15 એવોર્ડ એનાયત થશે
દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરતા ગુજરાતના શિક્ષિકા હેતલબહેન રાણા
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાની નિમણૂક; ઓપરેશન સિંદૂર અને કારગિલ યુદ્ધમાં રહી છે મહત્વની ભૂમિકા; જાણો પ્રોફાઇલ
છેવાડાના માનવીને ત્વરિત સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકારનો સ્પષ્ટ સંકલ્પ :- પ્રફુલ પાનશેરીયા