32 C
Ahmedabad
Saturday, April 18, 2026

દુઃખદ અવસાન: ક્રિશ્ના લેબોરેટરી સંચાલક અનિલભાઇ સોલંકીના માતૃશ્રીનું નિધન


નમસ્કાર મિત્રો, આજે એક ખૂબ જ દુઃખદ સમાચાર અમારી સાથે જોડાયેલા ક્રિશ્ના લેબોરેટરીના પરિવારમાંથી મળી રહ્યા છે. ક્રિશ્ના લેબોરેટરીના સંચાલકશ્રીના માતૃશ્રીનું આજે અવસાન થયું છે.

માતા એ ઘરનો આધારસ્તંભ હોય છે અને તેમનું જવું એ માત્ર એક પરિવાર માટે જ નહીં, પણ આપણા સૌ માટે શોકની ક્ષણ છે. અમે અને અમારી આખી ટીમ આ દુઃખની ઘડીમાં પરિવારની સાથે છીએ. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે પરમકૃપાળુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને શાંતિ આપે અને શોકમગ્ન પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.તેમનો સ્વભાવ અને પરિવાર પ્રત્યેનું સમર્પણ હંમેશા યાદ રહેશે. તેમના નિધન પર ગાંધીનગર એક્સપ્રેસ ન્યૂઝ દ્વારા ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -