36 C
Ahmedabad
Monday, April 20, 2026

શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડાના સ્ટાન્ડર્ડ ક્લબના વિદ્યાર્થીઓની સાયન્સ સિટી અમદાવાદની એકસપોઝર વિઝીટ


બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અમદાવાદના સહયોગથી શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડાના સ્ટાન્ડર્ડ ક્લબના વિદ્યાર્થીઓની સાયન્સ સિટી અમદાવાદની એકસપોઝર વિઝીટ ગોઠવવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓએ રોબોટિક ગેલેરી, એક્ટિવિટી વર્કશોપ, સ્પેસ એન્ડ સાયન્સ ગેલેરી, નેચર પાર્ક, લાઇફ સાયન્સ પાર્ક, ફિશ એક્વેરિયમની મુલાકાત લીધી હતી..

સ્ટાન્ડર્ડ ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રસ – રૂચિ વધે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત જાગૃતી કેળવી વિદ્યાર્થીઓ થકી ટેકનોલોજીના સહયોગથી સમાજ અને દેશનો વિકાસ થાય તેવો ઉમદા હેતુ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -