39 C
Ahmedabad
Saturday, April 18, 2026

શેરડીના રસના ધંધાર્થી એ વકીલોને આપી ધમકી: વકીલે રસના ચિચોડાને હટવાનું કહેતા વેપારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી


શેરડીના રસના ધંધાર્થી એ વકીલોને આપી ધમકી: વકીલે રસના ચિચોડાને હટવાનું કહેતા વેપારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનોગારો બેખોફ બની ગુનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે હવે તો લોકોને ન્યાય અપાવવા વકીલને જાનથી મારી નાખી જીવતા સળગાવી દેવાની ધમકી રસના ધંધાર્થીએ આપતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મળતી માહિતી મુજબ એરપોર્ટ રોડ પર આવેલ રાજકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા ધારાશાસ્ત્રી અજીમભાઈ ફિરોજભાઈ ખાન નામનાએ આરોપીમાં યુસુફ રાઉમા નામના શખ્સનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, તેના રાજકૃતિ એપાર્ટમેન્ટ નીચે આરોપી યુસુફ રાઉમા રોનક રસ નામે રસનો ચીચોડો ચલાવે છે.અને ત્યાં બાકડા રાખે છે.જેથી ફરિયાદીએ તેને તે બાકડા લઈ લેવાનું કહેતા યુસુફે ઉશ્કેરાઇને ફરિયાદી અજીમભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હું તારા વકીલોને અને તને જીવતો સળગાવી દેવાની ધમકી આપતા તેમને પ્ર.નગરમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રોનક રસ નામના યુસુફ રાઉમા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -