18 C
Ahmedabad
Saturday, November 21, 2026

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહુડી ખાતે કર્યા શ્રી ઘંટાકર્ણ મહાવીરના દર્શન; ગુજરાતની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના


ગાંધીનગર જિલ્લામાં આવેલા જૈન ધર્મના અત્યંત પવિત્ર યાત્રાધામ મહુડી ખાતે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી શ્રી ઘંટાકર્ણ મહાવીર પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે મહુડી ખાતે આવેલા દર્શનાર્થીઓ અને નગરજનોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ પવિત્ર સ્થળે શ્રી ઘંટાકર્ણ સ્વામીના દર્શનનો લહાવો મળવાથી મનને ભારે અલૌકિક આનંદ થયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ અવસરે ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય તથા રાજ્યના નાગરિકોનું જીવન સુખી બને તે માટે પ્રાર્થના કરી છે.

આ અવસરે માણસા ધારાસભ્યશ્રી જે‌.એસ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ દર્શનાર્થે જોડાયા હતાં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -