26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

અમદાવાદ : એસ.જી.હાઇવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત,2 યુવતીઓ ઘાયલ 


અમદાવાદના એસ.જી.હાઇવે પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો.થલતેજના અન્ડરપાસ નજીક હાઇવે પર ઊભેલા એક આઇસર પાછળ કાર અથડાતાં એક યુવકનું મોત નિપજ્યું હતું.જ્યારે કારમાં સવાર અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી..પોલીસે અકસ્માત થવાના કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.અકસ્માત બાદ આઇસર ચાલક ફરાઇ થઇ ગયો હતો..અંડરબ્રિજમાં બંધ પડેલી આઇસર કાર ચાલકને દેખાઇ ન હોવાનું અનુમાન છે..જેના કારણે કાર ચાલકે આઇસરને પાછળથી ટક્કર મારી દીધી હતી.જયાં કારમાં સવાર યુવક ગંભીર રીતે થતા મોત નિપજયું હતુ.જયારે યુવક સાથે બેઠેલી બે યુવતીઓ ઘાયલ થઇ હતી..જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડેવામાં આવી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -