આજે મહાશિવરાત્રી: ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આ રીતે કરો જલાભિષેક, આ રહ્યો પૂજાનો શુભ સમય.
30 કરોડના છેતરપિંડીના કેસમાં વિક્રમ ભટ્ટની પત્ની શ્વેતાંબરીને જામીન મળ્યા
શ્રીલંકામાં ભારતનું શાહી સ્વાગત: અર્શદીપના ભાંગડા, હાર્દિક-માહિકા છવાયા.
ડબલ એન્જિન ગ્રોથ: આસામમાં હાઇવે પર ઉતરશે પીએમ મોદીનું વિમાન, રાફેલ અને સુખોઇ જેવા યુદ્ધવિમાનો માટે રસ્તો તૈયાર.
ઈશાન-હાર્દિક-વરુણની ત્રિપુટી ચમકી: ભારતની સતત બીજી જીત, ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર કબજો.
હચમચાવી દેતી ઘટના: ₹50 લાખ આપ્યા છતાં એજન્ટોએ ભોંયરામાં કેદ કર્યા, “પૈસા નહીં આપો તો કિડની વેચી દઈશું” તેવી ધમકીથી પરિવાર ધ્રૂજી ઉઠ્યો.
ગાંધીનગર: રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, 47 અધિકારીઓને ‘ઈન-સીટુ’ બઢતીની ભેટ
અભિનેતા જેમ્સ વાન ડેર બીકનું અવસાન: 48 વર્ષની ઉંમરે કેન્સર સામેની જંગ હારી ગયા લોકપ્રિય સ્ટાર.
ક્રિકેટ અને રાજકારણનો અદભૂત સંગમ: PM મોદીને મળ્યા રવિન્દ્ર અને રીવાબા જાડેજા; મુલાકાતને ગણાવી ‘ગર્વની ક્ષણ’
મહારાષ્ટ્રના રાજકારણના ભીષ્મ પિતામહ અસ્વસ્થ: શરદ પવારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, ચાહકોમાં ચિંતાનું મોજું.
બિહારની ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ: 7 લોકોનાં મોતની આશંકા, અનેક લોકો કાટમાળ નીચે દટાયા
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની સહિત ડેલિગેશન ગુજરાતની મુલાકાતે
ભારતીય બોલરોનો શાનદાર પ્રભાવ: ઝિમ્બાબ્વેની મહિલા ટીમ સામે પ્રથમ વનડેમાં કસીને બોલિંગ, 27.3ઓવરમાં સ્કોર 113/5!
પંજાબ ચૂંટણી: ‘કોંગ્રેસ-AAP સિવાય કોઈપણ સાથે ગઠબંધન માટે તૈયાર’, સુખબીર બાદલની મોટી જાહેરાત
600 કરોડ પાર પહોંચી ‘જેલર 2’ની વર્લ્ડવાઈડ કમાણી, રજનીકાંત આગળ ઝાંખી પડી ‘રણબાલી’ અને ‘નઈ નવેલી’