પાકિસ્તાન બાદ આર્થિક સંકટથી બેહાલ ઇજિપ્ત, આસમાને પહોંચી ચોખા-લોટની કિંમતો, ઈંડા બન્યા લક્ઝરી આઈટમ
ગાંધીનગર – 1987 બેચના IAS અધિકારી રાજકુમાર ગુજરાતના નવા મુખ્ય સચિવ
ક્રિસ હિપકિન્સ બન્યા ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન, જેસિન્ડા આર્ડર્નની થઈ વિદાય
વલસાડ હોમગાર્ડ્ઝ દળમાં અનન્ય અને પ્રસંશનીય સેવા બદલ બે હોમગાર્ડ્ઝને મુખ્યમંત્રી ચંદ્રક એનાયત થશે
બીવી દોશીએ દુનિયાને કહ્યું અલવિદા, અમદાવાદમાં અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો
ગાંધીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારો ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયા.. વાહનવ્યવહાર અને જનજીવનને અસર
રાજકોટમાં પ્રેન્કનું દૂષણ વધ્યું: ગ્રામ્ય વિસ્તારના લોકોને લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડી કરે છે હેરાન
ઓસ્ટ્રેલિયા: 15 દિવસમાં ત્રીજા હિંદુ મંદિર પર હુમલો, ઇસ્કોન મંદિરની દિવાલો પર લખ્યા ભારત વિરોધી નારા
ગાંધીનગર- ગુજરાતમાં યોજાઇ રહેલી જી20 મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત.
૪૮૮ પાકિસ્તાની તીર્થયાત્રીઓએ અજમેર શરીફ આવવા કરી અરજી, ૨૪૯શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા ચિશ્તીનો ૮૧૧મો ઉર્સ ૧૮ જાન્યુઆરીથી શરૂ
દહેગામ સ્ટેશન રોડ પર જોગણી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા: કુલ 11,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ભયાનક અકસ્માત; પિકનિકથી પરત ફરતા હાઇવે પર ફોટા પડાવી રહેલા 5 મિત્રોના કમકમાટીભર્યા મોત, 1 ગંભીર
રખિયાલ: સિનિયર સિટીઝન કાઉન્સિલનો ત્રિમાસિક સ્નેહમિલન સમારોહ ઉત્સાહભેર સંપન્ન
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: ‘શ્રીકાંત’ બેસ્ટ ફિલ્મ, કાર્તિક આર્યન અને યામી ગૌતમે જીત્યા સર્વશ્રેષ્ઠ કલાકારના એવોર્ડ
અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ: 9 લોકોના કરૂણ મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ