વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, પૂરની સ્થિતિ અને બચાવ કાર્ય બાબતે કરી ચર્ચા
સાબરકાંઠા : તલોદ તાલુકાના કરમીપુરા ગામના તળાવની પાળ તૂટવાના કારણે દહેગામ તાલુકાના ગામ સતર્ક કરાયા..
ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે અમિત શાહ એક્શનમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો,કેન્દ્ર સરકાર તરફથી મદદની ખાતરી આપી
ગુજરાતમાં વરસાદ : CM ભૂપેન્દ્ર પટેલની ઈમરજન્સી બેઠક, અધિકારીઓને આપ્યાં મોટા આદેશ
ગાંધીનગર : રખિયાલ પાસેના કલ્યાણ ધામમાં શિક્ષણપ્રધાન કુબેરભાઈ ડીંડોરે જય પ્રભુનાં કથા સત્સંગનો લ્હાવો લીધો
ગાંધીનગર : દહેગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ
રાજ્ય સરકારે 350 કરોડના કૃષિ રાહત પેકેજની કરી જાહેરાત, ધરતીપુત્રોમાં આનંદો
ગુજરાત વિધાનસભાનું 21 ઓગસ્ટથી ચોમાસું સત્ર, રજૂ કરાશે પાંચ મહત્વના બિલ
તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી વિદેશ જવાની મળી પરવાનગી..યાત્રા પર રહેશે નજર
આણંદ : એસપી કચેરી ખાતે ફરજ બજાવતા એએસઆઈ લતાબેન પટેલનું સન્માન, પરિવારમાં હર્ષની લાગણી
રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ પર આરોગ્ય મંત્રીની ત્વરિત કાર્યવાહી : સાઇકાઇટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસરની તાત્કાલિક બદલી
હાથશાળ-હસ્તકલા પુરસ્કાર 2025ની જાહેરાત: 11રાજ્ય કક્ષા અને 4 ઝોન વાઇઝ એમ કુલ 15 એવોર્ડ એનાયત થશે
દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરતા ગુજરાતના શિક્ષિકા હેતલબહેન રાણા
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાની નિમણૂક; ઓપરેશન સિંદૂર અને કારગિલ યુદ્ધમાં રહી છે મહત્વની ભૂમિકા; જાણો પ્રોફાઇલ
છેવાડાના માનવીને ત્વરિત સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકારનો સ્પષ્ટ સંકલ્પ :- પ્રફુલ પાનશેરીયા