રાજકોટના નિર્મળા રોડ પર આવેલ મનકમાં મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: દિલ્હીની મહિલાની ધરપકડ કરી
અમદાવાદના વટવામાંથી રાજસ્થાની બાઈક ચોરી વતન પહોંચે તે પહેલા LCBએ મોડાસા બાયપાસ રોડ પરથી દબોચી લીધો
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઇ: ઓર્થોપેડિકનાં પ્યુન અને દર્દીઓ વચ્ચે બઘડાટી બોલી
નવસારી: હનુમાનબારી પાસે સર્જાયો ગોઝારો અકસ્માત, પૂરઝડપે આવતા ઇકો કારચાલકે બાઇકને અડફેટે લેતા 3 પૈકી 2 યુવકના કરૂણ મોત
ગાંધીનગર: પૂર્વ કલેક્ટર સામે ભ્રષ્ટાચાર કરી સરકારને કરોડોનું નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ, તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગુનો!
૧૫ તારીખે ચાર વર્ષની બાળકીનું અપહરણ કારના નરાધમ અંતે પકડાયો: જૂના ઝઘડાનો ખાર રાખી આચર્યું હતું આ કૃત્ય
ભરૂચ એસ, પી કચેરી નજીક તાડીયા વિસ્તાર માંથી મોટી માત્ર માં વિદેશી શરાબ નો જથ્થો ઝડપાયો
વડોદરા: 6 ડમી પેઢી બનાવી 8 કરોડના GST કૌભાંડ કેસમાં વધુ બે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર હાલ પણ ફરાર!
માતાની ક્રૂરતા: મધર્સ ડે પર જ તરછોડેલી બાળકીએ સારવાર દરમ્યાન દમ તોડયો
ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના સંબંધમાં ભાજપના સાંસદ વિરુદ્ધ આખરે 3 મહિના બાદ FIR
ઈરાનમાં આક્રંદ: 165 માસૂમ કળીઓ કચડાઈ, એકસાથે નીકળેલી 165 અર્થીઓએ પથ્થર દિલ માનવીને પણ રડાવ્યો
વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ: ભારતમાં દેખાશે પૂર્ણ નજારો
યમુના એક્સપ્રેસ-વે પર લોહીયાળ સવાર: ડબલ ડેકર બસે ઈકોને કચડી, રાજસ્થાનના એક જ પરિવારના સભ્યો સહિત 6 ના મોત
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધની આશંકા: 1 કરોડ ભારતીયોના જીવ જોખમમાં, પીએમ મોદી અને જયશંકર એક્શનમાં
ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈનું મિસાઈલ હુમલામાં નિધન,40 દિવસનો રાષ્ટ્રીય શોક