નર્મદા :ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ
સુરતમાં લવ જેહાદ, હિન્દુ નામ અપનાવી વિધર્મીએ યુવતીને ફસાવી લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું, કહ્યું- જેટલી વધુ હિંદુ છોકરીઓ લાવીશું, એટલા વધુ રુપિયા મળશે…
સુરતમાં નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને ભેજાબાજ મહિલાએ ખેડૂતને જમીન સંપાદનમાં ટેન્ડર ભરાવી 23 લાખ પડાવી લેતા ફરિયાદ, પોલીસે કરી ધરપકડ
અરવલ્લી :આંબલીયારા પોલીસે ચાંદરેજ ગામેથી દારૂ ઝડપ્યો, એક આરોપીની ધરપકડ
શામળાજી નજીક હોટલ પર ફાયરિંગ કરનાર શૂટર ઝડપાયો, શામળાજી પોલીસે રાજસ્થાનમાંથી ટ્રાન્સફર વોરંટથી લઈ આવી.
અમદાવાદ: મતભેદ થતા પરિણીતા પિતાના ઘરે આવી, પતિ દારૂ પીને આવ્યો અને કહ્યું, હું મારી દીકરીને લઈ જઈશ, તું બહાર નીકળીને બતાવ…!
અમદાવાદમાં ખુનની કોશિષના ગુનામાં સજા પામેલા ફરાર આરોપીને બીબીની વાવથી આંબલીયારા પોલીસે દબોચ્યો
વડોદરા: અકોટાના કોન્ટ્રાક્ટરની હત્યાના 12 દિવસ બાદ ભેદ ઉકેલાયો, મોબાઇલ ચેટ અને 8 વર્ષની દીકરીના નિવેદનથી મળી મદદ, હત્યારા દંપતીની ધરપકડ
ગાંધીનગર: દહેગામના ST સ્ટેન્ડ પર બસમાં ચડતી વખતે ભાવિ વકીલના ખિસ્સામાંથી ગઠિયો મોબાઇલ સેરવી ફરાર
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 3800 કરોડની છેતરપિંડી, અમદાવાદમાં 1559, સુરતમાં 1223, વડોદરામાં 326 અને રાજકોટમાં 204 ગુના નોંધાયા
દહેગામ સ્ટેશન રોડ પર જોગણી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા: કુલ 11,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ભયાનક અકસ્માત; પિકનિકથી પરત ફરતા હાઇવે પર ફોટા પડાવી રહેલા 5 મિત્રોના કમકમાટીભર્યા મોત, 1 ગંભીર
રખિયાલ: સિનિયર સિટીઝન કાઉન્સિલનો ત્રિમાસિક સ્નેહમિલન સમારોહ ઉત્સાહભેર સંપન્ન
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: ‘શ્રીકાંત’ બેસ્ટ ફિલ્મ, કાર્તિક આર્યન અને યામી ગૌતમે જીત્યા સર્વશ્રેષ્ઠ કલાકારના એવોર્ડ
અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ: 9 લોકોના કરૂણ મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ