31 C
Ahmedabad
Wednesday, September 2, 2026

નવદુર્ગા ટુર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા 10 જ્યોતિલિંગ સહિત પૂર્વ-દક્ષિણ ભારત દર્શન મહાયાત્રાનું ભવ્ય આયોજન; નવેમ્બરમાં પ્રવાસ પ્રસ્થાન


નવદુર્ગા ટુર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા 10 જ્યોતિલિંગ સહિત પૂર્વ-દક્ષિણ ભારત દર્શન મહાયાત્રાનું ભવ્ય આયોજન;

નવેમ્બરમાં પ્રવાસ પ્રસ્થાન

મુખ્ય વિશેષતાઓ.

પ્રવાસનો આરંભ:

11 નવેમ્બર 2026 (બસ ઉપડવાનું સ્થળ મોટા ચિલોડા ટુ મોટા ચિલોડા રહેશે..

બસ ઉપડવાનો સમય : સવારે 8:30 કલાકે

અવધિ: 30થી 32 દિવસ

વાહન વ્યવહાર: 2/2 સ્લીપર કોચ AC બસ

ભાડા દર: ઉપલા સોફાના ₹૪૫,૦૦૦ અને નીચલા સોફાના ₹૪૭,૫૦૦ પ્રતિ વ્યક્તિ

રહેઠાણ: હોટલ બુકિંગમાં ચાર વ્યક્તિ દીઠ એક રૂમની વ્યવસ્થા

મુખ્ય દર્શનીય સ્થળો

મધ્યપ્રદેશ અને ઉત્તર ભારત

ઓમકાલેશ્વર, ઉજૈન, ચિત્રકુટ, પ્રયાગરાજ, બનારસ (કાશી), અયોધ્યા, ગોરખપુર, નેપાળ ગયાજી અને બોદ્ધગયા

પૂર્વ ભારત:

ગંગાસાગર, કલકત્તા, ભુવનેશ્વર (સ્વખર્ચે), કોનાર્ક અને જગન્નાથપુરી

દક્ષિણ ભારત:

શ્રીશૈલમ, તીરૂપતિ બાલાજી, કાંચીપુરમ (સ્વખર્ચે), રામેશ્વર, કન્યાકુમારી, કેરલા (પદ્મનાભ મંદિર સ્વખર્ચે) અને મદુરાઈ

કર્ણાટક અને મહારાષ્ટ્ર:

બેંગલોર બાયપાસ, મૈસુર, પંપાસરોવર, અંજની પર્વત (કિસકિન્ધા નગરી), પરલી બૈજનાથ, ઓડા નાગનાથ, ધુષ્ણેશ્વર, ઈલોરાની ગુફાઓ, શનિદેવ, ભીમા શંકર, ત્ર્યંબકેશ્વર અને નાસિક પંચવટી

સુવિધાઓ અને ભોજન

ટિકિટના ચાર્જમાં સવારનો ચા-નાસ્તો, બપોરનું સ્વાદિષ્ટ ભોજન, સાંજનું હળવું ભોજન તેમજ રહેવા-જમવાનો તમામ ખર્ચ સામેલ છે.

બસ જ્યાં સુધી જશે ત્યાં સુધીના સાઇડ સીન પ્રવાસમાં આવરી લેવામાં આવ્યા છે.

બુકિંગ અને નિયમો

એડવાન્સ ડિપોઝિટ: આજે જ માત્ર ₹૫,૦૦૧ ભરીને નામ નોંધાવી તમારા મનપસંદ સીટ નંબર સુરક્ષિત કરી શકો છો.

બાકી રકમ: પ્રવાસ ઉપડવાના 6 દિવસ અગાઉ નાણાં ચૂકવવાના રહેશે.

નામ નોંધણીના ક્રમ મુજબ જ સીટ નંબર ફાળવવામાં આવશે.અને યાત્રિકોએ તે મુજબ જ બેસવાનું રહેશે.પ્રવાસમા કુદરતી આફત, ચોરી, તથા રાજકારણની જવાબદારી સંચાલકની રહેશે નહીં..

ડિપોઝિટ ભર્યા પછી નામ કમી થશે અથવા અધવચ્ચેથી પાછા આવનારને કોઈ વળતર મળશે નહીં..

સાઈડ સીનનો ખર્ચ યાત્રિકોના શિરે રહેશે..

તીરૂપતિ બાલાજીનું રજીસ્ટ્રેશન યાત્રિકોએ જાતે જ કરવાનું રહેશે.

નેપાળની કસ્ટમ ડ્યૂટી રૂપિયા 700 અલગથી આપવાના રહેશે.

સંપર્ક માહિતી

આયોજક: કરશનભાઈ કે. ચૌધરી

સરનામું: મુ. રખીયાલ, તા. દહેગામ, જી. ગાંધીનગર

મોબાઈલ નંબર: ૯૯૦૯૧૮૧૫૫૮ (વોટ્સઅપ નંબર

(નોંધ : અહીં આપેલી માહિતીનું ગાંધીનગર એક્સપ્રેસ કોઈ દાવો કરતું નથી.)


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -