રાજસ્થાનમાં 2 મહિનામાં 18 પ્રસૂતાઓનું નિધન, સિઝેરિયન પછી કિડની ફેલ થવાના કિસ્સાઓથી તંત્ર હચમચી ગયું

રાજસ્થાનની સરકારી હોસ્પિટલોમાંથી અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મે મહિનાથી અત્યાર સુધીમાં ડિલિવરી બાદ 18 મહિલાઓના મોત નિપજ્યા છે. જ્યારે સિઝેરિયન ઓપરેશન બાદ કિડની ફેલ થવાના કારણે અન્ય 7 મહિલાઓ હાલ ડાયાલિસિસ પર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના … Continue reading રાજસ્થાનમાં 2 મહિનામાં 18 પ્રસૂતાઓનું નિધન, સિઝેરિયન પછી કિડની ફેલ થવાના કિસ્સાઓથી તંત્ર હચમચી ગયું