38 C
Ahmedabad
Thursday, April 23, 2026

પાકિસ્તાનમાં આંતકવાદીઓએ આખેઆખી ટ્રેન હાઈજેક કરી, બલુચ લિબરેશન આર્મીના 120 પ્રવાસીઓને બંધક બનાવ્યાનો દાવો


પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આખી ટ્રેન હાઇજેક કરી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે બોલનમાં જઈને એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે.. ટ્રેનમાં 100 થી વધારે લોકોને બંધક બનાવ્યા છે. જો તેમની સામે કોઈ પણ પ્રકારનું સૈન્ય અભિયાન ચલાવવામાં આવશે તો તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે તેવી ચેતાવણી આપી છે…અત્યાર સુધી છ સૈન્યકર્મીને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ ટ્રેનમાં 120 મુસાફરો સવાર હોવાના અહેવાલો છે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -