23 C
Ahmedabad
Thursday, March 5, 2026

કોંગોમાં હોડી પલટી જવાથી ઘણા ફૂટબોલ ખેલાડીઓના મોત…ખેલાડીઓ મેચ રમીને પરત ફરી રહ્યા હતા


દક્ષિણ-પશ્ચિમ કોંગોમાં એક મોટો અકસ્માત થયો છે. સોમવારે ક્વા નદીમાં એક હોડી પલટી જતાં અનેક ફૂટબોલ ખેલાડીઓ સહિત 25 લોકોએ જીવ ગુમાવ્યા હતે..મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફૂટબોલ ખેલાડીઓ રવિવારે રાત્રે મેચ રમીને માઈ-ન્દોમ્બે પ્રાંતના મુશી શહેરમાંથી પરત ફરી રહ્યા હતા..જો કે આ સમયેક્વા નદીમાં હોડી પલટી ગઈ હતી જેમાં 25 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા.

સ્થાનિક વહીવટી અધિકારીએ મીડિયાને જણાવ્યું કે,,આ અકસ્માત અંધારાના કારણે થયો છે.અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ 30 લોકોના જીવ બચી ગયા હતા..કોંગોમાં દરરોજ બોટ પલટી જવાના કારણે અકસ્માતો થતા રહે છે. અધિકારીઓના પ્રયાસો પણ આ અકસ્માતોને રોકવામાં સક્ષમ નથી. અગાઉ વર્ષ 2024 માં પણ બોટ પલટી જવાથી મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં લગભગ 25 લોકોના મોત પણ થયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -