34 C
Ahmedabad
Tuesday, April 21, 2026

છોટાઉદેપુરના ઓડ ગામની બ્લાઈન્ડ યુવતી ભાલાફેકમાં નેશનલ ચેમ્પિયન બની


છોટાઉદેપુરના ઓડ ગામની બ્લાઈન્ડ યુવતી ભાલાફેકમાં નેશનલ ચેમ્પિયન બની


છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામની જન્મજાત બ્લાઈન્ડ યુવતી મધી બેન રાઠવા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલાફેક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ ચેમ્પિયન બની છે. મહત્વની વાત કહે છે કે મધીબેન રાઠવે પ્રથમ વખત જ ભાલા ફેક સ્પર્ધામાં ભાગ લીધો છે અને શહેર કક્ષાએથી લઈને રાજ્યકક્ષા સુધીના સ્પર્ધકોને હરાવીને નેશનલ સુધી પહોંચી હતી.

તાજેતરમાં દિલ્હીના થયાગરાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલી નેશનલ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ‘ફોર ધ બ્લાઈન્ડ’માં મધીબેન રાઠવાએ દેશભરમાંથી આવેલી અન્ય 25 સ્પર્ધકોને હરાવીને ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એટલું જ નહીં મધીબેન રાઠવાએ લોંગ જંપમા પણ ભાગ લીધો હતો. અને તેમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નાનપણમાં જ મા છોડીને જતી રહી હોવાથી મધીબેન રાઠવા પીતા અને દાદી સાથે જ રહે છે. મધીબેન રાઠવા વડોદરામાં અંધ કન્યાશાળામાં હોસ્ટેલમાં રહીને ધોરણ આઠમા અભ્યાસ કરે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -