29.5 C
Ahmedabad
Saturday, July 4, 2026

જે દવા અમેરિકામાં ₹85,000માં મળી, તે ભારતમાં માત્ર ₹2,000માં! વિદેશી મહિલાનો વીડિયો વાયરલ


અમેરિકામાં લૂંટ, ભારતમાં સસ્તી દવા! સોશિયલ મીડિયા પર અમેરિકનોએ પોતાની જ સરકારને ઘેરી

“માત્ર 35 રૂપિયાથી 300 રૂપિયાની વચ્ચે છે.. એટલે કે માત્ર 30 સેન્ટથી 3 ડોલર. અમેરિકામાં આપણને લૂંટવામાં આવી રહ્યા છે.જ્યારે ભારત પોતાના લોકોને ખૂબ જ સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ આપે છે.”

 

 

View this post on Instagram

 

A post shared by Liz & Shiv (@spicygori)

અન્ય અમેરિકનોએ પણ કહ્યું – આ સ્કેમ છે

લિઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને ૭.૭ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે લિઝ એકલી એવી અમેરિકન નાગરિક નથી જે ત્યાંની મોંઘી મેડિકલ સિસ્ટમથી પરેશાન હોય.

ગયા મહિને વિક્ટોરિયા નામની અન્ય એક અમેરિકન મહિલાએ પણ અમેરિકી હેલ્થકેરને ‘સ્કેમ’ (કૌભાંડ) ગણાવી હતી. વિક્ટોરિયાએ જણાવ્યું હતું કે જે દવા માટે અમેરિકામાં તેમની પાસે $૧,૦૦૦ માંગવામાં આવી રહ્યા હતા અને ઇન્સ્યોરન્સ કંપનીએ પણ કવર આપવાની ના પાડી દીધી હતી, તે જ દવા તેમણે ભારતીય ઉત્પાદક (મેન્યુફેક્ચરર) પાસેથી સીધી જ માત્ર $૨૫ (આશરે ₹૨,૦૦૦) માં ખરીદી લીધી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -