33 C
Ahmedabad
Saturday, April 18, 2026

ગાંધીનગર : બે દિવસમાં અલગ અલગ અકસ્માતમાં બે ઘરમાંથી બે અર્થી ઉઠી


ગાંધીનગર-ચિલોડા હાઈવે પરના સર્વિસ રોડ પર છેલ્લા બે દિવસમાં થયેલા બે ભયાનક માર્ગ અકસ્માતોમાં સીમા સુરક્ષા દળ ના બે જવાનોએ તેમના પરિવારજનો ગુમાવ્યા છે. આ દુઃખદ ઘટનાઓમાંની એક ગત 30મી નવેમ્બરના રોજ રાત્રે બની હતી. બીએસએફ કેમ્પ લેકાવાડામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રોશન વિશ્વકર્મા તેમની પાંચ વર્ષની માસૂમ પુત્રી આદિત્રી સાથે બીએસએફ રાઈઝિંગ ડેનો કાર્યક્રમ જોઈને ઘરે પરત ફરી રહ્યા હતા.આ દરમિયાન અકસ્માત થતાં આદિત્રીનું કરુણ મૃત્યુ થયું હતું. આ સિવાય, બીજા એક અકસ્માતમાં અન્ય એક બીએસએફ જવાને પોતાની પત્ની ગુમાવી છે. આ બે બનાવોને કારણે બીએસએફ જવાનના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -