33.6 C
Ahmedabad
Monday, March 2, 2026

ગુજરાતમાં નવા 17 તાલુકાઓની થશે રચના,વિકાસ કાર્યોને વધુ વેગ મળશે


ગુજરાતના વિકાસને વેગ આપવા નવા 17 તાલુકાઓની રચના કરવામાં આવશે..રાજય સરકારના આ નિર્ણયથી નાગરિકોને સરકારી કામો માટે નજીકના સ્થળે સુવિધા તેમજ વિકાસ કાર્યોને વધુ વેગ મળશે.

બનાસકાંઠાના વાવમાંથી ધરણીધર

કાંકરેજમાંથી ઓગડ

દાંતામાંથી હડાદ

થરાદમાંથી રાહ

સોનગઢમાંથી ઉકાઇ

સુંતરામપુરામાંથી ગોધરા

મહુવામાંથી અંબિકા

ભીલોડામાંથી શામળાજી

બાયડમાંથી સાઠંબા

કપડવંજ-કઠલાલમાંથી ફાગવેલ

માંડવીમાંથી અરેઠ

લુણાવાડામાંથી કોઠંબા

ડેડિયાપાડામાંથી ચીકદા

ઝાલોદમાંથી ગોવિંદગુરૂ લીમડી

ફતેપુરામાંથી સુખસર

જેતપુર પાવીમાંથી કદવાલ

હાલમાં રાજયમાં 33 જિલ્લાના 252 તાલુકા છે..જે હવે 17 નવા તાલુકાની જાહેરાત થતાં જ 269 તાલુકા થશે..

બનાસકાંઠામાંથી 4,,મહીસાગર અને પંચમહાલમાંથી 2, દાહોદમાંથી 2, અરવલ્લી તેમજ સુરતમાંથી 2-2, નર્મદામાંથી 1, વલસાડમાંથી 1, ખેડા અને છોટાઉદેપુરમાંથી 1-1 તો સૌથી વધુ તાલુકાની જાહેરાત કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -