
રખિયાલ ગામ અને રખિયાલ સ્ટેશન સુધીના મુખ્ય રસ્તાનું કામ ચાલતું હોય ત્યારે લોકો રખિયાલ ગળનારાથી લોકનાદ બી. એડ કોલેજ સુધીના માર્ગે થઈને દહેગામ, અમદાવાદ કે ગાંધીનગર તરફ જતા હોય છે….જેથી આ રોડ માટી કે કપચી પૂરીને પાણી ના ભરાય તેવી રીતે સત્વરે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે..
(રખીયાલ ગામ રણછોડરાય મંદિર રોડ)
રખિયાલ ગામ અને રખિયાલ સ્ટેશન સુધીના મુખ્ય રસ્તાનું કામ ચાલતું હોય ત્યારે લોકો રખિયાલ ગળનારાથી લોકનાદ બી. એડ કોલેજ સુધીના માર્ગે થઈને દહેગામ, અમદાવાદ કે ગાંધીનગર તરફ જતા હોય છે….જેથી આ રોડ પર માટી કે કપચી પૂરીને પાણી ના ભરાય તેવી રીતે સત્વરે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે..
(લોકનાદ બી.એડ.કોલેજ રોડ )


(રખીયાલ ગામ નારચીમા મંદિર રોડ )
રખિયાલ ગામ અને રખિયાલ સ્ટેશન તેમજ અમદાવાદ મોડાસા હાઇવેને જોડતા ATM વાળા રોડની પણ નરકાગાર જેવી સ્થિતિને લઈને વિધાર્થીઓ, રોડ વસવાટ કરતા લોકો તેમજ વાહન ચાલકો નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છે..રખિયાલ ગામ અને રખિયાલ સ્ટેશન તેમજ અમદાવાદ મોડાસા હાઇવેને જોડતા ATM વાળા રોડની પણ નરકાગાર જેવી સ્થિતિને લઈને વિધાર્થીઓ, રોડ વસવાટ કરતા લોકો તેમજ વાહન ચાલકો ભારે કષ્ટનો સામનો કરી રહ્યાં છે..

(રખીયાલ સ્ટેશન એટીએમ રોડ )

