32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અમદાવાદ : નિકોલમાં થેલેસેમિયા પીડિત બાળકોના હિતાર્થે “રક્તદાન શિબિર”નું આયોજન કરાયું..


જયારે પણ કોઈ પણ નાનું-મોટું ઓપરેશન હોય ત્યારે બ્લડની જરૂર પડે છે..અને એટલે જ રક્તદાન કરવાથી લોકોને નવજીવન આપી શકાય છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરને પણ અનેક ફાયદાઓ થતા હોય છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં “પ.પૂ.શ્રી ચિરાગ દાદા”ના માર્ગદર્શનમાં માનવ કલ્યાણનું કાર્ય કરતી સંસ્થા “જય દાદા ફાઉન્ડેશન”દ્વારા થેલેસેમીયા પિડીત બાળકોના હિતાર્થે “રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું..જેમા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યુ હતું..રક્તદાતા મિત્રોને પણ આકર્ષક ગીફટ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા..તેમજ “જય દાદા ફાઉન્ડેશન”ની આ એક મહત્વપૂર્ણ પહેલને સૌ કોઇએ બિરદાવી હતી.

રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે, તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના    જીવન બચે છે. વિવિધ પ્રકારની સારવાર તેમજ આપાતકાલિન સમયે લોહીની જરૂરિયાત ઉભી થતી હોય છે.જેનાથી અનેક લોકોને નવી જીંદગી મળતી હોય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -