ભારતની બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના 11 એરબેઝનો નાશ કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. ભારતે પાકિસ્તાનને એક એવો પાઠ શીખવ્યો છે… જે હંમેશા યાદ રાખશે…આ અથડામણમાં ભારતે પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીની મદદથી સાબિત કરી દીધું છે…બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના આ 11 એરબેઝનો નાશ કર્યો..
કયા એરબેઝનો થયો નાશ ?
શાહબાઝ એરબેઝ.
રફીકી એરબેઝ
મુરિદ એરબેઝ
સુક્કુર એરબેઝ
નુરખાન એરબેઝ
પીઓકેમાં સ્કાર્દુ એરબેઝ
સિયાલકોટ એરબેઝ
સરગોધા એરબેઝ
પસરુર એરબેઝ
ભોલારી એરબેઝ
ચુનલિયન એરબેઝ
ભારતના હુમલાથી પાકિસ્તાની એરબેઝ ખરાબ રીતે નાશ પામ્યા. યુદ્ધવિરામ પહેલા પાકિસ્તાનમાં મોટા પાયે વિનાશ થયો છે.ભારતીય હુમલા દરમિયાન, મોટા વિસ્ફોટો સંભળાયા અને આ એરબેઝમાં આગ લાગી ગઈ.બ્રહ્મોસ દુનિયાની સૌથી ઘાતક મિસાઈલોમાંથી એક છે.. જેને અટકાવવી મુશ્કેલ છે.. આ મિસાઇલ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે
- Advertisement -
- Advertisement -