23.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ન્યૂયોર્કમાં વિમાન ક્રેશ થયું,,ભારતીય ડોક્ટર સહિત એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત


ભારતીય મૂળના એક ડોક્ટર અને તેમના પરિવારના સભ્યોનું ન્યૂયોર્ક નજીક વિમાન અકસ્માતમાં મોત થયું હતુ…જયારે તેઓ જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા કેટસ્કિલ જઇ રહ્યા હતા ત્યારે વિમાન દૂર્ઘટના બની હતી..

મીડિયા રિપોર્ટ્સ અનુસાર,,પ્રખ્યાત યુરોગાયનેકોલોજિસ્ટ ડૉ.જોય સૈની,,તેમના પતિ ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ.માઇકલ ગ્રોફ,,પુત્રી કરીના ગ્રોફ અને પુત્ર જેરેડ ગ્રોફને લઇ જતુ ખાનગી વિમાન 12 એપ્રિલના રોજ બપોરે 12.06 વાગ્યે ન્યૂયોર્કના ક્રેરીવિલે નજીક ક્રેશ થયું હતુ..જેમાં કુલ 6 લોકોનાં મોત થયાં હતાં..અહેવાલો અનુસાર જોય અને તેનો પરિવાર ન્યૂયોર્કના વ્હાઇટ પ્લેન્સમાં વેસ્ટચેસ્ટર કાઉન્ટી એરપોર્ટ પર ગ્રોફના ખાનગી વિમાનમાં સવાર થયા હતા..નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કહ્યું કે અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -