37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

છત્તીસગઢમાં મોટો હુમલો, નક્સલીઓએ ભારતીય સેનાના વાહનને IEDથી ઉડાવી દીધા, 8 જવાનો શહીદ


છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ ભારતીય સેનાના વાહનને નિશાન બનાવ્યું છે. આ હુમલામાં સેનાના 9 જવાન શહીદ થયા છે. જ્યારે અનેક જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી છે.

આઈજી બસ્તરના જણાવ્યા અનુસાર બીજાપુરમાં નક્સલી હુમલામાં દંતેવાડા ડીઆરજીના 8 જવાનો શહીદ થયા છે. હુમલામાં ડ્રાઈવરનું પણ મોત થયું છે. આ તમામ દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં સંયુક્ત ઓપરેશન કરીને પરત ફરી રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -