32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અમદાવાદ પૂર્વની માધવ પબ્લિક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો,,4 સેકન્ડ 11 લાફા ઝીંક્યા, શિક્ષણપ્રધાને માંગ્યો રિપોર્ટ 


અમદાવાદમાં પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી. જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો..શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઈને મારતો-મારતો ક્લાસની વચ્ચે લાવે છે. ત્યારબાદ તેનું માથું દિવાલે પછાડી તેને એકબાદ એક 11 કે 12 લાફા ફટકારે છે.સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી..બનાવની જાણ થતાં જ DEO દ્વારા શાળાને નોટિસ આપી આ વીડિયો વિશે ખુલાસો માંગ્યો છે.

બીજી તરફ રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ આ ઘટનાને લઈને રિપોર્ટ માંગ્યો છે.

ગણિતનો અભ્યાસ કરાવતો શિક્ષક અભિષેક પટેલે વિદ્યાર્થીને 11થી વધુ લાફા ઝીંક્યાના દ્રશ્યો વાળા સીસીટીવી સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે.

આ પ્રકારની ઘટના ફરીથી ન બને તે માટે પણ ચોક્કસ પગલાં લેવા કહ્યું છે. ક્રૂર શિક્ષક સામે વિદ્યાર્થીના વાલી તથા શાળા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -