24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગરના રાંધેજા પેથાપુર માર્ગ પર અકસ્માત,પાંચ લોકોના મોત


ગાંધીનગર જિલ્લાના રાંધેજા-પેથાપુર માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત.. મોડી રાત્રે એક કાર રોડની સાઈટ પર આવેલા ઝાડ સાથે અથડતા પાંચ લોકોના ઘટના સ્થળ પર મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે આ તમામ મૃતકો ખેરાલું ઈડરના રહેવાસી યુવાનું સામે આવ્યું છે. યુવક રાત્રે મુવી જોવા માટે આવ્યા હતા.. મુવી જોયા બાદ પરત ફરતા મોડી રાત્રે કાર ઝાડ સાથે અથડાઈ અને મોતને ભેટ્યા.આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે અદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તો બીજી તરફ પોલીસે પણ ઘટનાની ગંભીરતા સમજી વધુ તપાસ હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -