26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

રાજ્યમાં નેતૃત્વ પરીવર્તન નહીં થાય, સોશિયલ મીડિયામાં અફવા આવી હતી સામે


સોશિલય મીડિયામાં નેતૃત્વ પરીવર્તનની વાત સામે આવી હતી. આ અફવા અને પાયાવિહોણી હોવાનું સામે આવી રહ્યું છે કેમ કે, સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોઈ નેતૃત્વ પરીવર્તન નહીં થાય.

મનસુખ માંડવિયા અને ભીખુભાઈ દલસાણિયાના નામ સોશિયલ મીડિયામાં સીએમ પદ માટે ચર્ચામાં સામે આવ્યા હતા. આ અફવા સોશિયલ મીડિયા પર વોટ્સએપ પોસ્ટ વાયરલ થયા બાદ સત્તાવાર સૂત્રો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

સીએમ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે. ગુજરાતમાં નેતૃત્વ પરીવર્તનની વાત પાયા વિહોણી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર સીએમ તરીકે તેઓ યથાવત રહેશે. નેતૃત્વ પરીવર્તનની વાતો સોશિયલ મીડીયામાં વાયરલ થઈ થતી હતી તે વાતો પાયોવિહોણી હોવાનું સામે આવી રહ્યું છે.

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના કોઈ દૂરના સંકેત દેખાતા નથી. નેતૃત્વ પરિવર્તનની વાતો પાયાવિહોણી છે. સત્તાવાર સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે યથાવત રહેશે. આવી અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુત્રની તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાની વાતો તદ્દન પાયાવિહોણી છે. જે અહેવાલમાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે પણ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -