મહાકુંભમાં માળા વેચનારી છોકરી મોનાલીસા તેની માંજરી આંખોથી ફેમસ થઇ ગઇ

 મહાકુંભમાં માળા વેચનારી છોકરી મોનાલીસા તેની માંજરી આંખોથી ફેમસ થઇ ગઇ

ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સનોજ મિશ્રાએ ધ ડાયરી ઓફ મણિપુર ફિલ્મ માટે પસંદ કરી

ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સનોજ મિશ્રાએ ધ ડાયરી ઓફ મણિપુર ફિલ્મ માટે પસંદ કરી

રાનુ મંડલ પણ ગીત ગાઇને ફેમસ થઇ,હિમેશ રેશમીયા સાથે ગીત ગાવાનો મોકો મળ્યો

રાનુ મંડલ પણ ગીત ગાઇને ફેમસ થઇ,હિમેશ રેશમીયા સાથે ગીત ગાવાનો મોકો મળ્યો

સહદેવ દિરદોનો વીડિયો બચપન કા પ્યાર ખૂબ વાયરલ થયું,,બાદશાહ સાથે કા કરરવાનો મોકો મળ્યો

કચ્ચા બાદમ ગાઇને પ્રસિદ્ધ થયા ભુવન બાદાયકર પણ ખૂબ ફેમસ થયા,મ્યુઝિક વીડિયોમાં કામ કર્યુ

Titમમ્મિકા એક શ્રમિક હતો,,જેને એક ફોટોગ્રાફરે મોડલ બનાવ્યો અને તે પ્રસિદ્ધ થઇ ગયો ,,ત્યારબાદ મોડલિંગ કરવા લાગ્યો