સવારે ઉઠીને આ મંત્રનો જાપ કરો,આખો દિવસ સારો જશે

ભગવાન ગણેશ વિઘ્નહર્તા દેવ છે..તેમના મંત્રનો જાપ કરવાથી દિવસ સારો જાય છે..

ભગવાન સૂર્યદેવને સવારે જળ અર્પણ કરીને મંત્રનો જાપ કરવાથી આત્મવિશ્વાસ વધે છે...સાથે જ આળસ દૂર થાય છે

Title 2

માતા દૂર્ગાજીના મંત્રનો જાપ કરવાથી નકારાત્મક શક્તિઓથી આપણું રક્ષણ થાય છે..સવારે જાપ કરાવથી શુભ ફળ મળે છે

મહામૃત્યુંજયમંત્રનો જાપ કરવાથી સારું સ્વાસ્થ્ય અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે

ગાયત્રી મંત્રના જાપ કરવાથી માનસિંક શાંતિ અને જીવનમાં સફળતા મળે છે