માલપુવા રેસીપી : વસંત પંચમીના દિવસે સ્વાદિષ્ટ માલપુવાનો પ્રસાદ બનાવો
માલપુવા સરસ્વતી દેવીને પણ ખૂબ જ પ્રિય છે.વસંત પંચમીએ માં સરસ્વતીને માલપુવા અર્પણ કરવામાં આવે છે
માલપુવા સરસ્વતી દેવીને પણ ખૂબ જ પ્રિય છે.વસંત પંચમીએ માં સરસ્વતીને માલપુવા અર્પણ કરવામાં આવે છે
સામગ્રી-
એક કપ ઘઉંનો લોટ, 1/2 કપ ખાંડ, 1/2 કપ દૂધ,1/4 ચમચી એલચી પાવડર,1/4 ચમચી કેસર, ઘી તેલ અને એક કપ ખાંડ
માલપૂવા બનાવવાની રીત
એક મોટા બાઉલમાં ઘઉં લોટ ખાંડ અને એલચી પાવડર મિક્સ કરો
માલપૂવા બનાવવાની રીત
એક મોટા બાઉલમાં ઘઉં લોટ ખાંડ અને એલચી પાવડર મિક્સ કરો
પછી ધીમે ધીમે દૂધ ઉમેરો અને એક સ્મુધ બેટર બનાવો અને 30 મિનિટ સુધી રાખો
હવે એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો અને બેટરની નાની નાની પૂરી જેવો આકાર બનાવીને તળી લો
હવે એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો અને બેટરની નાની નાની પૂરી જેવો આકાર બનાવીને તળી લો
માલપુવાને સોનેરી થાય ત્યાં સુધી તળો અને પછી પ્લેટમાં કાઢી લો
હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ગરમ કરો
હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ગરમ કરો
ચાસણીને પાંચ સાત મિનિટ સુધી પકાવો અને જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યારે માલપુવાને ચાસણીમાં ડુબાડો.. હવે તૈયાર છે માલપુવાનો પ્રસાદ