પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.
આ મલ્ટી-બેગર સ્ટોકનો ભાવ ક્વાર્ટરના પરિણામો પહેલા 3 સત્રોમાં 38% વધ્યો
IPL 2023: 55 મેચ બાદ પણ નક્કી નથી પ્લેઓફની ટીમો, જાણો પોઈન્ટ ટેબલમાં તમામ ટીમોના સ્થાન વિશે
કર્ણાટક ચૂંટણી 2023: વોટ કરવાની અપીલ પર ઘેરાયા PM મોદી, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, શું હવે થશે કાર્યવાહી?
ધન-કૌશલ્યનો સ્વામી શુક્ર, ચંદ્રની રાશિમાં પ્રવેશ કરશે, આ 4 રાશિઓ પર 1 મહિના સુધી ધનની વર્ષા થશે
PM મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ એકસાથે જોઈ શકે છે આ ક્રિકેટ મેચ, જાણો આખો પ્લાન
હિંમતનગર-તલોદમાં 24 કલાકમાં ચોરીની ત્રણ ફરિયાદ,ભરબપોરે ઘર સામેથી મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ
SOU ખાતે પાર્કિંગમાં ચાર્જિંગ માટે મૂકેલી 20થી વધુ ઈ-રીક્ષાઓ બળીને ખાખ
સલારા ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં અનિયમિતતાના આક્ષેપો, તપાસમાં 136 સામે માત્ર 4 વિદ્યાર્થીઓ હાજર
સુરતમાં હૃદયદ્રાવક ઘટના: સામાન્ય ઠપકાથી લાગી આવતાં 13 વર્ષના કિશોરે જીવન ટૂંકાવ્યું
પાકિસ્તાનની નાપાક હરકત: SCO સમિટની તસવીરમાંથી PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને હટાવ્યા
ગુજરાતમાં પણ ઉજવાશે ‘રિફૉર્મ ઉત્સવ’ : પ્રજાની રજૂઆતો અને સૂચનોના આધારે પદ્ધતિગત વહીવટી સુધારાઓ કરશે રાજ્ય સરકાર
સાગડાપાડાના તળગામ કટારા ફળિયામાં પાકો તો ઠીક, કાચો રસ્તો પણ નસીબમાં નહીં