અમિત શાહ અને મોહન ભાગવત આંદામાન અને નિકોબાર ટાપુઓની લેશે મુલાકાત,સાવરકરની પ્રતિમાનું કરશે અનાવરણ..
દિવાળી તહેવારને અમૂર્ત વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરાય તેવી શક્યતા..યુનેસ્કો કરશે આજે જાહેરાત
કેદારનાથનું તાપમાન -13 ડિગ્રી સેલ્સિયસ;મેદાનોમાં ઠંડી
સંસદમાં આજે વંદે માતરમ પર ચર્ચા..પીએમ મોદી કરશે શરૂઆત
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે શ્યોક ટનલનું કરશે ઈ-ઉદઘાટન; સેટેલાઇટ છબીઓમાં દેખાશે નહીં ટનલ.
ઉત્તર ગોવામાં એક નાઇટક્લબમાં આગ લાગી, 23 કર્મચારીઓના મોત; પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
આ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો..સ્કર્ટ અને મીની-ટોપ્સ પહેરેલા ભક્તોના પ્રવેશ પર મનાઇ
ફેક ન્યૂઝ અને AI-ડ્રિવન ડીપફેક પર ચાલશે સરકારની ચાબુક..સોશિયલ મીડિયા માટે નવા નિયમો, 36 કલાકમાં લેવાશે પગલા
છત્તીસગઢમાં 12 નક્સલી ઠાર, 3 જવાન શહીદ, 2 ઘાયલ: તમામ નક્સલીઓના મૃતદેહ, હથિયાર જપ્ત
હવે આધારની નવી એપમાં ઘરે બેઠા બદલો એડ્રેસ અને નામ, કોઈ ડોક્યુમેન્ટની નથી જરૂર
દહેગામ સ્ટેશન રોડ પર જોગણી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા: કુલ 11,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ભયાનક અકસ્માત; પિકનિકથી પરત ફરતા હાઇવે પર ફોટા પડાવી રહેલા 5 મિત્રોના કમકમાટીભર્યા મોત, 1 ગંભીર
રખિયાલ: સિનિયર સિટીઝન કાઉન્સિલનો ત્રિમાસિક સ્નેહમિલન સમારોહ ઉત્સાહભેર સંપન્ન
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: ‘શ્રીકાંત’ બેસ્ટ ફિલ્મ, કાર્તિક આર્યન અને યામી ગૌતમે જીત્યા સર્વશ્રેષ્ઠ કલાકારના એવોર્ડ
અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ: 9 લોકોના કરૂણ મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ