નવસારી: ખાંભલામાં ઉનાળામાં પાણી ન મળતા લોકોની હાલત કફોડી બની, જીવના જોખમે ઊંડા ખાડામાં ઉતરી પાણી ભરવા મજબૂર થયા
ગાંધીનગર: કલ્ચરલ ફોરમની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૪૬ ટીમો ભાગ લેશે
ગુરુ મેષ રાશિમાં સંક્રમણમાં જઈ રહ્યો છે, રાહુ સાથે યુતિને કારણે ગુરુ ચાંડાલ યોગ બનશે; 4 રાશિઓ પર સંકટ
પાટણ હેમચંદ્રાચાર્યે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય હાર્દિક પટેલ અને કિરીટ પટેલની સરકાર દ્વારા નિમણૂક કરાઇ.
અમેરિકા: મેનહટનમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું 4 માળનું કાર પાર્કિંગ, એકનું મોત
સોમનાથ: ભારતીય શાસ્ત્ર પ્રમાણે શિક્ષણ પ્રણાલી દ્વારા પુરુષોને ૬૪, સ્ત્રીઓને ૭૨ કલાઓ શીખવાતી- કુબેરભાઇ ડિંડોર
ચીનને પાછળ છોડીને ભારત બન્યો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ
સુદાનમાં હિંસા: અત્યાર સુધીમાં 270ના મોત, લગભગ 2600 લોકો ઘાયલ; ડઝનબંધ ભારતીયો પણ ફસાયા
અમદાવાદ – વેજલપુર મકાનની છતના પોપડા પડતા બેના મોત, પંખો પણ નીચે પડ્યો
જામનગર: એકલવાયું જીવન જીવતા વૃદ્ધે પોતાના ઘરમાં છતની હુકમાં ચુંદડી બાંધી ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો
ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
રખિયાલ પોલીસની મોટી સફળતા: ૩ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલો ખૂન કેસનો કુખ્યાત કેદી ઝડપાયો, સાબરમતી જેલ હવાલે!
કોસોવો સંસદમાં હોબાળો: વિપક્ષી સાંસદે વચગાળાના વડાપ્રધાન એલ્બિન કુર્તી પર ફેંક્યા ઈંડા
સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર આપઘાત મામલો: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો કડક કાર્યવાહીના આદેશ
ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કનો પર્દાફાશ