કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 20 ટકા ડ્યુટી પાછી ખેંચી, આદેશ 1 એપ્રિલથી અમલમાં આવશે
પ્રખ્યાત હિન્દી લેખક વિનોદ કુમાર શુક્લાને 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર મળશે, છત્તીસગઢના મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા
ટ્રુડોના શાસનમાં કેનેડા સાથે બગડેલા સંબંધોનું કારણ ભારતે સમજાવ્યું, કહ્યું- અલગતાવાદીઓને છૂટ્ટોદોર હતો
પતિની બેવફાઈ પર રિલીઝ થયું ધનશ્રીનું આ ગીત, યૂઝર્સ તેને અંગત જીવન સાથે જોડી રહ્યા છે
આવતીકાલે IPL 2025 ની ભવ્ય શરૂઆત…KKR vs RCB વચ્ચેની શરૂઆતની મેચનો ઉત્સાહ બગાડી શકે છે વરસાદ
ઇન્ડોનેશિયામાં ડ્રગ્સની દાણચોરીના આરોપમાં ત્રણ ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા થવાની શક્યતા
ગાંધીનગર : આરટીઓ ઇન્સ્પેક્ટર અને મળતિયો રૂ.1000ની લાંચ લેતા ઝડપાયા
ઘરેથી રોકડ મળી આવતા દિલ્હી હાઈકોર્ટના જજ સામે કાર્યવાહી.. કોલેજિયમે તેમને અલ્હાબાદ ટ્રાન્સફર કર્યા
ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ, અમદાવાદ સહિત 10 જિલ્લામાં તાપમાન 35 ડિગ્રીને પાર
ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના બન્યા નવા પ્રમુખ,, આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ મહિલા
ગુમ કે ચોરાયેલા મોબાઈલને બ્લોક કરવા કે ટ્રેસ કરવામાં 50.75 ટકાના રિકવરી રેટ સાથે ગુજરાત દેશભરમાં બીજા ક્રમે
ઓક્સફર્ડ સુધીની ઉડાન: ઇધિકા ગોયેન્કાએ વધાર્યું દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીનગરનું ગૌરવ
ચક્રવાત ‘અર્નબ’નું મહાઅલર્ટ! 135 km/hની ઝડપે પવન ફૂંકાશે, 64 ટ્રેનો રદ; ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભીલડી ખાતેથી બનાસ ડેરીના રૂ.325 કરોડના આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરશે
રાજ્યમાં ઓછો વરસાદ ધરાવતાં 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત અને પશુપાલકો માટે સંવેદનશીલ નિર્ણય