વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ ‘તુમકો મેરી કસમ’નું ટીઝર રિલીઝ,ફિલ્મની વાર્તામાં રોમાંચકતાનો સ્પર્શ
કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન,ભાજપના નેતા જયરાજસિંહે પરમારે દુ:ખ વ્યક્ત કર્યુ..કહ્યું એક માત્ર ધારાસભ્ય જે બસમાં ફરતા હતા તે આજે ગુજરાતે ગુમાવ્યા
અમેરિકાએ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ઘર ભેગા કરવાનું શરૂ કર્યું, સેનાનું વિમાન ભારત માટે રવાના થયું
બાર્ટ ડી વેવર બેલ્જિયમના નવા વડા પ્રધાન બન્યા
કેપી ચૌધરીનું મોત : રજનીકાંતની ‘કબાલી’ના નિર્માતાએ ગોવામાં આત્મહત્યા કરી, ડ્રગ્સ કેસમાં થઈ હતી ધરપકડ
ઉમરાહની આડમાં ભીખ માંગી રહેલા પાકિસ્તાનીઓ પર સાઉદી અરેબિયા કડક બન્યું, 10 પાકિસ્તાનીઓને દેશનિકાલ કર્યા
ઉત્તર સીરિયામાં બૉમ્બ વિસ્ફોટ 15 લોકોનાં મોત, 15 મહિલાઓ થઈ ઘાયલ
24 કલાકમાં ભારતના બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,લોકો ઘરની બહાર નીકળી ગયા
રેફરી બ્રોડનું નિવેદન: ‘ICC પક્ષપાત અને ભ્રષ્ટાચારના સમયમાં કેમ પાછું જઈ રહ્યું છે?’
શાહરૂખ ખાનના પિતા મીર તાજ મોહમ્મદ કોણ છે?? જેમને કિંગ ખાને પોતે સૌથી સફળ નિષ્ફળ વ્યક્તિ ગણાવ્યા હતા
દહેગામના નાના જાલુન્દ્રા ગામે પોલીસના દરોડા: જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો રૂ. 11,750 ના મુદ્દામાલ સાથે ઝડપાયા
પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
ધરાશાયી થયેલા બાગાયતી પાકને ફરી બેઠા કરવા કૃષિ વૈજ્ઞાનિકોની ટીમો ખેડૂતોના ખેતરોમાં જઈને આપી રહી છે પ્રત્યક્ષ તાલીમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી
બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ, પાલનપુરમાં ગંભીર GBS દર્દીની સફળ સારવાર..