ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં મોકલાશે, આજે થયા છે બિશ્નોઈની રીમાન્ડ પૂર્ણ
સુરત: પાંડેસરા અને મોટા વારાછાની બે અલગ-અલગ ઘટનામાં વીજ કરંટ લાગતા બે આશાસ્પદ યુવાનોનો મોત
અમેરિકા: એલન મોલ બાદ હવે મિયામી બીચના નાઈટક્લબમાં ફાયરિંગ, વધુ એકનું મોત
અમદાવાદ બોડકદેવ, સોલા રોડ વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાં થતાં લિંગ પરીક્ષણનો ખુલ્યો ભેદ, સોનોગ્રાફી મશીન સીલ, ડૉક્ટર દંપત્તિ પર કાર્યવાહી
પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર
આમોદમાં સસ્તા અનાજની દુકાનેથી ગરીબોને ત્રણ ચાર માસથી અનાજ નહીં મળતા ફરિયાદ
11 લોકો પાસેથી વિદેશ જવા માટે પરીવારે 60 લાખ રુપિયા ઉછીના લીધા હતા અને મળ્યું મોત
પતિ સાથે વારંવાર થતાં ઝગડાથી કંટાળી પત્નિએ સિંદૂર પી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ
પાકિસ્તાનની સ્કૂલમાં ફાયરિંગ, હુમલાખોરોએ સ્ટાફ રૂમમાં કર્યો ગોળીબાર, 7 શિક્ષકોના મોત
ગાંધીનગર: ચોરીના બે બાઇક સાથે એક શખ્સની ધરપકડ, મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની પણ કરી કબૂલાત!
દહેગામ સ્ટેશન રોડ પર જોગણી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા: કુલ 11,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ભયાનક અકસ્માત; પિકનિકથી પરત ફરતા હાઇવે પર ફોટા પડાવી રહેલા 5 મિત્રોના કમકમાટીભર્યા મોત, 1 ગંભીર
રખિયાલ: સિનિયર સિટીઝન કાઉન્સિલનો ત્રિમાસિક સ્નેહમિલન સમારોહ ઉત્સાહભેર સંપન્ન
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: ‘શ્રીકાંત’ બેસ્ટ ફિલ્મ, કાર્તિક આર્યન અને યામી ગૌતમે જીત્યા સર્વશ્રેષ્ઠ કલાકારના એવોર્ડ
અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ: 9 લોકોના કરૂણ મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ