ગુજરાત ATSની મોટી સફળતા: પાટણ અને બનાસકાંઠામાંથી ‘જૈશ-એ-મોહમ્મદ’ના 7 આતંકવાદીઓ ઝડપાયા

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા હાથ ધરવામાં આવેલા એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં રાજ્યમાં મોટું આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. ATSની ટીમે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સંકળાયેલા કુલ 7 શખ્સોની ધરપકડ કરી છે. આ પણ વાંચો : અષાઢી અમાસ પર અદભૂત ‘ત્રિગ્રહી રાજયોગ’: આ 4 રાશિઓ માટે ખુલશે પ્રગતિના દ્વાર, … Continue reading ગુજરાત ATSની મોટી સફળતા: પાટણ અને બનાસકાંઠામાંથી ‘જૈશ-એ-મોહમ્મદ’ના 7 આતંકવાદીઓ ઝડપાયા