અષાઢી અમાસ પર અદભૂત ‘ત્રિગ્રહી રાજયોગ’: આ 4 રાશિઓ માટે ખુલશે પ્રગતિના દ્વાર, થશે ધનલાભ!

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સ્થાન અને તેમની યુતિથી બનતા રાજયોગનું વિશેષ મહત્વ છે. આ ક્રમમાં ૧૪ જુલાઈ સુધી આકાશમાં એક અત્યંત પ્રભાવશાળી ‘ત્રિગ્રહી યોગ’ સર્જાઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ, બુધ, સૂર્ય અને ચંદ્ર એકસાથે મિથુન રાશિમાં બિરાજમાન છે. મિથુન રાશિનો સ્વામી પોતે બુધ હોવાથી, પોતાની જ રાશિમાં આ ગ્રહોનું મિલન અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા … Continue reading અષાઢી અમાસ પર અદભૂત ‘ત્રિગ્રહી રાજયોગ’: આ 4 રાશિઓ માટે ખુલશે પ્રગતિના દ્વાર, થશે ધનલાભ!