“મારી સાથે ફાલતુગીરી ન કરતા!”: સ્ટોરમાં કપડાં ટ્રાય કરવાના મુદ્દે અભિનેત્રી ઝરીન ખાન પેપરાઝી પર ભડકી

બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન હાલમાં તેના એક વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.આ વીડિયોમાં તે પેપરાઝી (ફોટોગ્રાફર્સ) પર ગુસ્સે થતી અને તેમને પોતાની મર્યાદામાં રહેવાની ચેતવણી આપતી જોવા મળી રહી છે. શું છે સમગ્ર મામલો? સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાની દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ઝરીન ખાન એક સ્ટોરમાં કપડાં જોઈ રહી છે. તે … Continue reading “મારી સાથે ફાલતુગીરી ન કરતા!”: સ્ટોરમાં કપડાં ટ્રાય કરવાના મુદ્દે અભિનેત્રી ઝરીન ખાન પેપરાઝી પર ભડકી