IPL 2026 પર ફિક્સિંગનું ગ્રહણ? BCCIને મળ્યો ગુપ્ત રિપોર્ટ; ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સ અને મુલાકાતીઓ માટે નિયમો થશે કડક

IPL 2026 હાલમાં મેદાન પર રસાકસીના તબક્કામાં છે, પરંતુ મેદાનની બહાર ફિક્સિંગના કાળા પડછાયાએ ફરી એકવાર ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. BCCIના એન્ટી-કરપ્શન એન્ડ સિક્યોરિટી યુનિટ (ACSU) દ્વારા સોંપવામાં આવેલા એક ગુપ્ત રિપોર્ટ બાદ બોર્ડ હવે હરકતમાં આવ્યું છે. આ રિપોર્ટમાં કેટલીક ટીમોની આસપાસ શંકાસ્પદ લોકોની અવરજવર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરક્ષામાં … Continue reading IPL 2026 પર ફિક્સિંગનું ગ્રહણ? BCCIને મળ્યો ગુપ્ત રિપોર્ટ; ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સ અને મુલાકાતીઓ માટે નિયમો થશે કડક