વેશ્યાવૃત્તિ એ સમાજસેવા?”: મોના થીબાના નિવેદનથી ગુજરાતમાં ભડકો, સોશિયલ મીડિયામાં રોષની જ્વાળા
ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેત્રી મોના થીબા કનોડિયા વિવાદમાં ફસાયા. રાજકોટમાં પોતાની આગામી ફિલ્મ ‘શક્તિ’ ના પ્રમોશન દરમિયાન તેમણે એક એવું નિવેદન આપ્યું કે,,જેણે આખા સમાજમાં ચર્ચા અને આક્રોશ જગાડ્યો હતો. મોના થીબાએ કહ્યું કે, “વેશ્યાવૃત્તિ એ એક પ્રકારે સમાજ સેવા કહેવાય. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિવિધ સામાજિક સંસ્થાઓ અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જોકે, તેની બાદ સોશિયલ મીડિયા પર મોના થીબાએ માફી માંગી. તેમજ કહ્યું મેં આ વાત ફિલ્મના સંદર્ભમાં કહી હતી.તેમજ તેને ખોટી રીતે લેવામાં આવી.
મોના થીબાના નિવેદન પછી અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી હતી. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, વેશ્યાવૃત્તિ અને સમાજસેવા વિરોધાભાસી છે..અભિનેત્રીના નિવેદનને વખોડ્યું.. જયારે કોંગ્રેસના આગેવાન નયનાબા જાડેજાએ પણ વિરોધ નોંધાવ્યો છે. તેમજ કહ્યું છે કે,, આવા નિવેદનો સમાજના મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ પણ નિવેદનની નિંદા કરી હતી.
ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેત્રી મોના થીબા કનોડિયા વિવાદમાં ફસાયા છે. રાજકોટમાં પોતાની આગામી ફિલ્મ ‘શક્તિ’ ના પ્રમોશન દરમિયાન તેમણે એક એવું નિવેદન આપ્યું કે,,જેણે આખા સમાજમાં ચર્ચા અને આક્રોશ જગાડ્યો હતો. મોના થીબાએ કહ્યું કે, “વેશ્યાવૃત્તિ એ એક પ્રકારે સમાજ સેવા કહેવાય. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિવિધ સામાજિક સંસ્થાઓ અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જોકે, તેની બાદ સોશિયલ મીડિયા પર મોના થીબાએ માફી માંગી. તેમજ કહ્યું મેં આ વાત ફિલ્મના સંદર્ભમાં કહી હતી.તેમજ તેને ખોટી રીતે લેવામાં આવી.
મોના થીબાના નિવેદન બાદ અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી હતી.વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો.તેમણે કહ્યું કે, વેશ્યાવૃત્તિ અને સમાજસેવા વિરોધાભાસી છે..અભિનેત્રીના નિવેદનને વખોડ્યું..જયારે કોંગ્રેસના આગેવાન નયનાબા જાડેજાએ પણ વિરોધ નોંધાવ્યો છે. તેમજ કહ્યું છે કે આવા નિવેદનો સમાજના મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ પણ મોના થીબાના નિવેદનની નિંદા કરી હતી..
રાજકોટમાં એક ગુજરાતી ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી મોના થીબાએ વેશ્યાવૃત્તિના વિષય પર આધારિત ફિલ્મના પ્રચાર દરમિયાન તેમણે આ વ્યવસાયને “સમાજ સેવા” તરીકે વર્ણવ્યો હતો. ઉપરાંત, તેમણે દેહવ્યાપારને કારણે બહેનો અને પુત્રીઓ પર બળાત્કારની ઘટનાઓ ઓછી રહેતી હોવાનો દાવો કર્યો હતો. જે નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા અને વિરોધ જોવા મળ્યો છે..
- Advertisement -
- Advertisement -