24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

બોર્ડર 2 ની બોક્સ ઓફિસ પર પીછેહઠ: 11મા દિવસે કલેક્શનમાં મોટો ઘટાડો


સની દેઓલ અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બોર્ડર 2’ અત્યારે બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મેળવી રહી છે.23 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું..પરંતુ બીજા સોમવારે ફિલ્મના કલેક્શનમાં મોટો ઘટાડો જોવા મળ્યો..ફિલ્મ રિલીઝ થયાના 11મા દિવસે, એટલે કે સોમવાર, 2 ફેબ્રુઆરીએ ફિલ્મે માત્ર ₹5.75 કરોડની કમાણી કરી.રિલીઝ પછીનો આ સૌથી ઓછો દૈનિક આંકડો છે.જોકે, તેમ છતાં ફિલ્મ કુલ ₹280 કરોડનું મજબૂત કલેક્શન કરવામાં સફળ રહી છે.ફિલ્મમાં સની દેઓલની સાથે દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. દર્શકો માટે સૌથી મોટું સરપ્રાઈઝ અક્ષય ખન્ના અને સુનીલ શેટ્ટીના કેમિયો છે, જે થિયેટરોમાં ઉત્સાહ ભરે છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -